Best Daily Current Affairs 4 may 2017 in Gujarati Language: Free Download Current Affairs PDF

0
669
views
Current Affairs 4 may 2017 in Gujarati Language
Current Affairs 4 may 2017 in Gujarati Language

 

Current Affairs 4 may 2017 in Gujarati Language

Current Affairs 4 may 2017 in Gujarati Language. you would like to check this. Current Affairs 4 may 2017 in Gujarati Language for those who are preparing for GPSC exams. This Current Affairs 4 may 2017 in Gujarati Language is my first attempt for Daily current affairs post. i will daily upload world level Current affairs in Gujarati language. you will definitely loved it.

hope you like this Current Affairs 4 may 2017 in Gujarati Language

you may like to check Current Affairs 3 may 2017 in Gujarati Language

આંધ્રપ્રદેશ પાવર પરિયોજના ને માટે એઆઈઆઈબી (AIIB) ને 160 મિલિયન ડોલર નું અનુદાન દીધું

મધ્યપ્રદેશ એ જાન્યુઆરી-ડિસેમ્બર ને વિત્તીય વર્ષ તરીકે ઘોષિત કરાયું

સ્વરછ ભારત મિશન ઘ્વારા રાષ્ટ્રીય સ્વરછતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે

મંત્રીમંડળ ને સંપદા(SAMPDA) યોજના પારીત કરી

નવી દિલ્લી માં સીએસઆર (CSR) મેલાનો પ્રારંભ

આંધ્રપ્રદેશ ના બંગનાપૈલે કેરી (Mango) ને ભૌગોલિક સંકેત મડયો

ગૈર સંમ્પતીની સાથે લડવા માટે એક નવો અધ્યાદેશ મંત્રીમંડળ ઘ્વારા ઘોસિત

હ્યૂસ્ટન ફિલ્મ સમારોહ માં અભિનેત્રી શબાના આઝમી ને સમ્માનિત કરવામાં આવ્યા

રાષ્ટ્રીય યુવા પુરસ્કારો માં રમતોનો સમાવેશ કરવામાં આવ્યો

you may like to check Free Download GPSC Class 1-2 Study Materials

Current Affairs 4 may 2017 in Gujarati Language Quiz

1 એ કયો દેશ છે જેના પુરાતત્વવિદોના  એક સમૂહ એ  4000 જુના એક મોડલ ગાર્ડન ને શોધી  નીકળ્યું – મિસ્ત્ર
2 એ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેને બતાવ્યું કે વર્ષ 2005-2014 સુધી ભારત માં  770 બિલિયન ડોલર(અંદાજે  49,28,000) જેટલું કાળું નાણુ  બહાર  આવ્યું- જીએફ આઈ (ગ્લોબલ ફાઇનાન્સીયલ  ઇન્ટેગ્રિટી)
3 એશિયાઈ  વિકાશ બેંક એ ચાલુ વીતી વર્ષ માં ભારત અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ દર કેટલો  પ્રતિશત રહેવાનો અનુમાન લગાવાયો – 7.4%
4 રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જેને 64 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માં દાદા સાહેબ ફડકે પુરસ્કાર થી સમ્માનિત કરાયા તેમનું નામ- કાશીનાધૂની વિશ્વનાથ
5 દક્ષિણ કોરિયા ઘ્વારા જેમને રાજનાયિક સેવા પુરસ્કાર પ્રદાન કરાયો તેમનું નામ- રાજીવ કોલ
6 ભારત ની જે પ્રમુખ આઈ ટી (IT) કંપની એ 2 મે 2017 માં પોતાનો સુપ્રસિદ્ધ લોગો બદલીને નવો લોગો આપનાવી લીધો – વિપ્રો (Wipro IT company )
7 ડબ્બા અને એન્જિને નું ધ્યાન રાખવાના હેતુથી જે ટેગ નું રેલવે એ ઉપયોગ કરવાની ઘોષણા કરી તે – રેલવે આવૃત્તિ વાળા પહચાન ટેગ
8 રેલવે ના અંતર્ગત સાર્વજનિક ક્ષેત્ર  ના ઉપક્રમમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ એ આ વર્ષે એમની જે શાહી રેલ છે તેમના નવા સર્કિટ સારું કરવાનો નિર્ણય કર્યો- મહારાજા એક્સપ્રેસ
9 જમીન પાર માર કરવાવળી ભ્રમોશ મિસાઈલનું સંસ્કરણ  ભારતીય સેના માં કયા વર્ષથી સંચાલન અવસ્થામાં છે.- 2007
10 જેમને વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી છે તેમનું  નામ- માર્ક સેલ્બી
11 કેન્દ્ર સરકાર ઘ્વારા કરવામાં આવેલા સ્વરછ  સર્વેષણ માં એક શહેર ને ભારત નું સૌથી વધારે સાફ  શહેર ઘોષિત કર્યું – ઇન્દોર
12 હાલ માં જ ભારતે એક એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નો દરરજો આપ્યો- વિજયવાડા  
13 એ દેશ જેને વિકિપીડિયા ને ચેતવણી દેવા માટે પોતાના દેશમાં નિર્માણ એવું ઈનસિકલોપિડીયા લોન્ચ કરવાની ઘોષણા કરી- ચીને
14 કોને હાલમાં જ જર્મની માં ભારત ના એમ્બેસસડોર ના રૂપ માં નિયુકત કરવામાં આવ્યા – મુક્ત દાસ
15 આમને હાલમાં જ અલ્બાનીયા ના રાષ્ટ્રપતિ  ના રૂપ માં નિયુકત કરાયા ગયા- ઈલિર  મેટા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here