Best Current Affairs 3 may 2017 in Gujarati Language: Free Download Current Affairs PDF

0
591

Current Affairs 3 may 2017 in Gujarati language

Current Affairs 3 may 2017 in Gujarati language

Current Affairs 3 may 2017 in Gujarati Language. you would like to check this. Current Affairs 3 may 2017 in Gujarati Language for those who are preparing for GPSC exams. This Current Affairs 3 may 2017 in Gujarati Language is my first attempt for Daily current affairs post. i will daily upload world level Current affairs in Gujarati language. you will definitely loved it.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હ્રીઘ્વાર ખાતે પતંજલિ રિસેર્ચ સેંટર નું ઉદ્ઘાટન કર્યું.

વિશ્વનો સૌથી ઊંચો રેલ પુલ ચિનાબ નદી પાર બનશે.

કેન્દ્ર સરકારે બાળક દત્તક લેવાની નવી નીતિ જાહેર કરી.

મલ્લિકાર્જુન ખડગે લોકસેવા સમિતી(PAC) ના નવા અધ્યક્ષ ઘોષિત.

હૂયસ્ટન ફિલ્મ ફેસ્ટિવલ માં the black prince પુરસ્કૃત થઇ.

ભારત ICC T-20 વૈસ્વિક સ્તરે રેન્કિંગ માં 4th રેન્કિંગ.

ભારત અને સાયપ્રસ મદય ચાર સમજોતા પાર હસ્તાક્ષર કરાયા.

કેન્દ્વિય વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા વિદ્યા વીરતા અભયાન નું શુભારંભ કર્યું.

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ માનવામા આવ્યો – 3 મે.

વિશ્વ Ashthma 2017 દિવસ વૈશ્વિક સ્તરે યોજવામાં આવ્યો.

ભારતીય સેના ઘ્વારા ભ્રમોસ ક્રુઝ મિસાઈલ નું સફળતા પૂર્વક કરાયું.

13 કરોડ લોકોના આધાર ડેટા લીક થયા હોવાની આશઁકા: સીબીઆઈ રિપોર્ટ.

ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.1 રહેવાનો અહેવાલ: સંયુક્ત રાષ્ટ્ર રિપોર્ટ.

ભારતીય વાયુ સેનામાં NCC મહિલાને સીધા પ્રવેશ ની અનુમતિ.

Current Affairs 3 may 2017 in Gujarati language

Current Affairs 3 may 2017 in Gujarati language

Current Affairs 3 may 2017 in Gujarati language

સ્વિટ્ઝર્લેન્ડ ના જાણીતા પર્વતારોહક ઉલિ સ્ટિક નું નિધન.

જેટલીએ DRDO ઘ્વારા વિક્સિત રક્ષા ઉપકરણ ને સુરક્ષાદળ ને સુપ્રત કર્યો.

દૂર સંચાર વિભાગ (DOT) એ તરંગ સંચાર ની શરૂઆત કરી .

મુંબઈ ગોઆ માર્ગ માટે નવી પ્રીમિયર ટ્રેન: તેજસ એક્સપ્રેસ.

ખટ્ટર એ સડક દુર્ઘટના ની સંખ્યા ઓછી થાય આ માટે પગલાં ભર્યા.

ઝારખંડ માં ઉર્જા-CAPF પ્રતિભા ખોજ નું આયોજન કરાયું.

માર્ક સેલ્બી સ્નૂકર વર્લ્ડ ખિતાબ ને બરકરાર રાખ્યો.

Hope you like this Current Affairs 3 may 2017 in Gujarati language 

you may like to check Free Download GPSC Class 1-2 Study Materials

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here